ખેડા

અમદાવાદમાં વંટોળ સાથે વરસાદની આગાહી

ગુજરાતના 168 તાલુકામાં ખાબક્યો કમોસમી વરસાદ, 14 લોકોના મોત

ભર ઉનાળે ભારે વરસાદની આગાહી, જાણો ક્યારે ક્યાં પડશે માવઠું

કુવૈતમાં કપડવંજના યુવકને આપી ફાંસી ! વતનમાં કરાઈ દફનવિધિ

Breaking News :અમૂલે દૂધનાં ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો કર્યો વધારો

કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી

મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ

ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી

ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

બેફામ બન્યા ખાણ માફિયા, રેતીનુ ગેરકાયદે ખનન કરવા નદીનું વહેણ રોક્યુ

નડીયાદમાંથી 3100 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું

ગુજરાતમાં આંશિક ઘટાડો થવાની આગાહી, આ તારીખે કમોસમી વરસાદ પડવાની શક્યતા

ખેડાના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા

વરસોલા ગામમાં મિલમાં લાગેલી આગ હજી પણ વિકરાળ

ગુજરાતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર રિદ્ધિ સુથારનો આપઘાત

જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા

ભક્તિના રંગે રંગાયા ભાવિકો, મંદિરોમાં ઉમટ્યુ માનવ મહેરામણ

હવામાન વિભાગે ગુજરાતના આ જિલ્લામાં આપ્યું યલો એલર્ટ

ગરમીથી શેકાવા રહેજો તૈયાર ! ગુજરાતના 9 જિલ્લામાં હીટવેવની આગાહી

ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં ચોરીનો વીડિયો વાયરલ

ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા જિલ્લાનું હવામાન

ભાજપે 100 મુસ્લિમોની નોંધાવી હતી ઉમેદવારી, 82ની જીત
“ખેડા જીલ્લાનું નામ જીલ્લામાં આવેલ ખેડા નામના નગર પરથી લેવામાં આવેલ છે કે જે વાત્રક અને શેઢી નદીના સંગમ સ્થાન પર વિકસિત જમીન પર વસેલું છે. અંગ્રેજો તેને કૈરા તરીકે ઓળખતા હતા. સંસ્કૃત સાહિત્યમાં ખેટક તરીકે ઓળખવામાં આવે છે. ચરોતર વિસ્તાર ખુબ જ ફળદ્રુપ અને સમૃદ્ધ જમીન ધરાવે છે. આ પ્રદેશમાં રહેતા લોકો ધ્વારા બોલાતી બોલી પણ ચરોતરી કહેવાય છે. 1997ના ઓક્ટોબર મહિનામાં ગુજરાત રાજ્યમાં જિલ્લા તેમ જ તાલુકાઓના વિભાજન થવાથી ખેડા જિલ્લામાંથી આણંદ જિલ્લાને અલગ કરવામાં આવ્યો.જ્યારે જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું ત્યારે, નડિયાદ તાલુકો ખેડા જિલ્લામાં આવ્યો અને બાકીના ત્રણ તાલુકાઓ આણંદ જિલ્લામાં ગયા હતા.20મી સદીના પ્રથમ ભાગમાં સ્વતંત્રતાની ચળવળ દરમિયાન ખેડા જિલ્લાના ચરોતર અને અન્ય વિસ્તારોના પાટીદારો બ્રિટિશ સરકાર સામે અસંખ્ય આંદોલન કર્યા હતા, જેમાં 1917-18નો ખેડા સત્યાગ્રહ, 1923નો બોરસદ સત્યાગ્રહ અને 1928નો બારડોલી સત્યાગ્રહ મુખ્ય હતો.વિભાજન બાદ ખેડા જિલ્લાનું મુખ્ય મથક નડીઆદ ખાતે ખસેડવામાં આવ્યું. 2011ની વસતી ગણતરી પ્રમાણે ખેડા જિલ્લાની વસતી 22,99,885 નોંધાઈ હતી. ઈ.સ. 1583 માં રાણી એલીઝાબેથના ખંભાતના રાજા અકબર સાથેના પત્ર વ્યવહારથી ભારતમાં વેપાર શરૂ કરવાના ઈરાદાથી ત્રણ અંગ્રેજ વેપારી ભારત આવ્યા. વેપાર કરવાના તેમના પ્રથમ પ્રયત્નો સફળ થયા પરંતુ પોર્ટુગીઝે તેમને અસફળ બનાવ્યા અને જેલ ભેગા કર્યા. જોકે ઈ.સ. 1613માં અંગ્રેજ વેપારીઓને ફેકટરી શરૂ કરવાની પરવાનગી મળી અને ઈ.સ. 1616 માં પોર્ટુગીઝને ખંભાત શહેરમાંથી કાઢી મુકયાં. ખેડા જિલ્લાનો કેટલોક ભાગ ઈ.સ. 1803માં અંગ્રેજ શાસન હેઠળ આવ્યો અને બાકીનો ઈ.સ. 1817માં આવ્યો. આ પેજ પર Kheda News, Kheda Latest Update , Kheda News in Gujarati, Kheda Political News, Kheda Business News, Kheda Sports News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “