AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દાહોદ

અમદાવાદમાં વંટોળ સાથે વરસાદની આગાહી

અમદાવાદમાં વંટોળ સાથે વરસાદની આગાહી

દાહોદના ધારસભ્યે સમૂહ લગ્નમાં તેમને કર્યા લગ્ન

દાહોદના ધારસભ્યે સમૂહ લગ્નમાં તેમને કર્યા લગ્ન

વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો મોખરે

વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો મોખરે

ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી

દાહોદના મનરેગા કૌંભાડમાં પ્રધાન બચુભાઈ ખાભડના પુત્રનુ નામ ગુંજ્યું

દાહોદના મનરેગા કૌંભાડમાં પ્રધાન બચુભાઈ ખાભડના પુત્રનુ નામ ગુંજ્યું

ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી

ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી

ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી

ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી

NTPC કંપનીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં લાગી વિકરાળ આગ

NTPC કંપનીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં લાગી વિકરાળ આગ

આકાશમાંથી વરસશે અગનગોળા, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

આકાશમાંથી વરસશે અગનગોળા, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

ગુજરાતના આ સ્થળે હનુમાન સાથે બિરાજમાન છે પુત્ર મકરધ્વજ

ગુજરાતના આ સ્થળે હનુમાન સાથે બિરાજમાન છે પુત્ર મકરધ્વજ

ગુજરાતમાં હીટવેવ અને કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં હીટવેવ અને કમોસમી વરસાદની આગાહી

ગુજરાતીની બે દીકરીઓએ ઈટલીમાં ડંકો વગાડ્યો

ગુજરાતીની બે દીકરીઓએ ઈટલીમાં ડંકો વગાડ્યો

ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠું

ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠું

દાહોદના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

દાહોદના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

ગુજરાતમાં 2-3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની આગાહી

ગુજરાતમાં 2-3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની આગાહી

ગુજરાતમાં હીટવેવ, સૌથી વધુ 42.8 ડિગ્રી ગરમી સુરેન્દ્રનગરમાં

ગુજરાતમાં હીટવેવ, સૌથી વધુ 42.8 ડિગ્રી ગરમી સુરેન્દ્રનગરમાં

ગુજરાતમાં 43 ડિગ્રીને પાર થયો ગરમીનો પારો

ગુજરાતમાં 43 ડિગ્રીને પાર થયો ગરમીનો પારો

ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો રાજ્યમાં કેટલું રહેશે તાપમાન

ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો રાજ્યમાં કેટલું રહેશે તાપમાન

દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ખેતરમાં છૂપાયેલા ચોરને ઝડપ્યો

દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ખેતરમાં છૂપાયેલા ચોરને ઝડપ્યો

ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો !

ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો !

ગુજરાતમાં ગરમી અને કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં ગરમી અને કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યારે ક્યાં પડશે માવઠું

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યારે ક્યાં પડશે માવઠું

ગુજરાતમાં પવનની દિશા બદલાતા બેવડી ઋતુની આગાહી

ગુજરાતમાં પવનની દિશા બદલાતા બેવડી ઋતુની આગાહી

“દાહોદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની પૂર્વ તરફે આવેલો જિલ્લો છે. દાહોદ જિલ્લાનું મુખ્ય મથક દાહોદ છે. ગુજરાત રાજયની પૂર્વ સરહદ પર આવેલા પંચમહાલ જિલ્લામાંથી વિભાજન કરીને ર ઓક્ટોબર ૧૯૯૭થી દાહોદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો હતો. દાહોદને ગુજરાતનો પૂર્વ દરવાજો કહેવાય છે.દાહોદ જિલ્લો ગુજરાતની સરહદ પર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ એમ બે રાજ્યોને અડીને આવેલો છે. જિલ્લાની મોટાભાગની જમીન ડુંગરાળ અને પથરાળ છે તેમ જ ખેતી પણ ચોમાસા પર આધારીત છે.આ જિલ્લામાં મુખ્યત્વે મકાઈ, ચણા, અડદ તેમ જ અન્ય શાકભાજીના પાક લેવામાં આવે છે.આ જિલ્લાના કુલ ગામોની સંખ્યા 696 છે. આ જિલ્લાની કુલ વસ્તી ગણતરી (ઇ. સ. 2011 મુજબ) 21,26,558 જેટલી થાય છે. આ પૈકી અનુસુચિત જનજાતી એટલે કે આદિવાસીઓની વસ્તી 11,82,509 તેમ જ અનુસુચિત જાતિની વસ્તી 32884 જયારે અન્ય વસ્તી 4,18,980 છે. આ જિલ્લામાં 72.28% આદિજાતી વસ્તી હોવાને લીધે આદિજાતી વસ્તી ધરાવતો પછાત જિલ્લો છે. દાહોદ જિલ્લાનો લીમખેડા તાલુકો સૌથી પછાત તાલુકા તરીકે રાજયમાં બીજા ક્રમે આવે છે, જે તાલુકામાં આવેલાં ગામો પૈકી 26 ગામ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ યોગ્ય વિકાસ થાય તે હેતુથી દત્તક લીધેલા છે. આદિવાસીઓના ૫હેરવેશમાં ધોતી, બંડી અને ફાળીયું મુખ્‍ય છે સ્‍ત્રીઓ કબજો અને ચણીયા તથા ઓઢણીકે ગામઠી સાડી ૫હેરે છે, ચાંદીના ભોરીયા તથા ૫ગના છડા અહીંનું મુખ્‍ય ઘરેણું છે. હજુ ૫ણ ખરીદી માટે વાર પ્રમાણે. દરેક જગ્‍યાએ હાટ ભરવાની પ્રથા ચાલું છે. જેના દ્વારા તેઓ ખરીદી અને વેચાણ કરે છે. જોવા લાયક સ્થળમાં રતનમહાલતા.ધાનપુર, મત્સ્ય ઉઘોગ કેન્દ્ર પાંચવાડા , શિવમંદિરબાવકા , પાટાડુંગરી , ઠકકરબાપા સરોવર, કેદારનાથમંદિર, ચોસાલા, દેવઝરી મહાવેદ જેકોટ, ધુધરદેવશિવમંદિરચાકલીયા, બાવકામાં મંદિરના સોલંકીકાલીન શિલ્પો , ભમરેચીમાતામંદિર , શેષરાયી વિષ્ણું , દેવઝરી મહાદેવમંદિર, આદિવરાહ પંચકળષ્ણમંદિર, ગરુડપુરુષ , માનગઢહીલ , કંકણેશ્વર મહાદેવ , હસ્તેશ્વર મહાદેવ મંદિર અને ઠકકર બાપા સરોવર છે. આ પેજ પર Dahod , Dahod News , Dahod latest News , Dahod Agriculture News, Dahod News in Gujarati, Dahod Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

g clip-path="url(#clip0_868_265)">