AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છોટા ઉદેપુર

અમદાવાદમાં વંટોળ સાથે વરસાદની આગાહી

અમદાવાદમાં વંટોળ સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં પારો પહોચ્યો 44.5 ડિગ્રીએ

અમદાવાદ, રાજકોટ કાળઝાળ ગરમીમાં ધગધગ્યાં

અમદાવાદ, રાજકોટ કાળઝાળ ગરમીમાં ધગધગ્યાં

હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો

ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી

ક્વાંટના કોચાવડ અને કેલાધરા ગામને જોડતા કોઝવેનું ધોવાણ- Video

ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી

ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા

કઈ સિસ્ટમને કારણે ગુજરાતમાં 2 દિવસ કમોસમી વરસાદની કરાઈ છે આગાહી ?

ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદની આગાહી

બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત

ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરશસે અગનગોળા

અગનભઠ્ઠી બન્યું ગુજરાત, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

ગુજરાતમાં હીટવેવ, સૌથી વધુ 42.8 ડિગ્રી ગરમી સુરેન્દ્રનગરમાં

છોટાઉદેપુર : તાંત્રિક વિધિમાં બાળકીની બલી મામલે મોટો ખુલાસો

ગરમીથી શેકાવા રહેજો તૈયાર ! ગુજરાતના 9 જિલ્લામાં હીટવેવની આગાહી

હું તો ગઈ' તી મેળે, આ મેળામાં જવાનો બનાવી લો પ્લાન

અંધશ્રદ્ધામાં 5 વર્ષની બાળકીની કુહાડીથી ગળું કાપી હત્યા !

છોટાઉદેપુરમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી શરુ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા જિલ્લાનું હવામાન

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં તાપમાનનો પારો ગગડશે

રોડ પર ખાડા કે ખાડાવાળો રોડ ! રંગલી ચોકડીથી પાવીજેતપુરનો રસ્તો બિસ્માર

ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ

“છોટાઉદેપુર એ છોટાઉદેપુર સંસ્થાન ની રાજધાની હતી. આ શહેર ચાંપાનેર ના પટાઈ રાવલના વંશજ રાવલ ઉદેસિંહજી દ્વારા 1743માં વસાવવામાં આવ્યું હતું. આ રાજ્ય રેવા કાંઠા શ્રેણી ને અંદર પ્રથમ વર્ગનું રાજ્ય હતું અને 10 માર્ચ 1948ના રોજ સ્વતંત્ર ભારત માં જોડાઈ ગયું હતું. છોટાઉદેપુર જિલ્લો મધ્ય ગુજરાતમાં આવેલો જિલ્લો છે, જેની રચના ઇ.સ. ૨૦૧૩માં કરવામાં આવી હતી. છોટાઉદેપુર આ જિલ્લાનું વડુ મથક છે, જે છોટાઉદેપુર તાલુકાનું મુખ્ય મથક પણ છે. અહીં ખનિજ ઉદ્યોગનો વિકાસ સારા પ્રમાણમાં થયો છે.આ જિલ્લો વડોદરા જિલ્લામાંથી ૧૫મી ઓગષ્ટ, ૨૦૧૩ના રોજ છૂટો પડ્યો જ્યારે ગુજરાતમાં સાત નવા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 10 સપ્ટેમ્બ્ર 2012 રોજ છોટાઉદેપુર ખાતે આદિવાસી મહાસંમેલનમાં ગુજરાતના નવા જિલ્લા તરીકે છોટાઉદેપુર જિલ્લો રચવાની જાહેરાત કરી હતી. સુખી ડેમ, છોટાઉદેપુર મ્યુઝિયમ, કાલી નિકેતન , સ્વામિનારાયણ મંદિર જેવા જોવાલાયક સ્થળો પણ આ જિલ્લામાં આવેલા છે. આ પેજ પર Chhota Udaipur , chhotaudepur latest News , chhotaudepur Political News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

g clip-path="url(#clip0_868_265)">