ભાવનગર

ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી

પતિ અને પુત્રને ગુમાવનાર ભાવનગરના કાજલબેને કહ્યુ પાકિસ્તાનનો સફાયો કરો

આતંકી હુમલામાં જીવ ગુમાવનારના પરિજનની પ્રતિક્રિયા

ધોલેરા સ્માર્ટ સિટીને સેમીકોન સિટી તરીકે વિકસાવાશે

APMC Market Rates: ભાવનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6280 રહ્યા

કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી

ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે

પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન

ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા

Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન

મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત

આતંકી હુમલામાં ભાવનગરના 2, સુરતના એક વ્યક્તિનું મોત

વેકેશન માટે પરફેક્ટ છે આ બીચ

ગુજરાતના ગૌરવની હાથ ધરાશે ગણતરી

સફેદ ડુંગળીના ભાવમાં થયેલ ઘટાડાથી ખેડૂતોની સ્થિતિ બેહાલ બની છે

ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી

"CM દાદા" ચીપ્યો બદલીનો ગંજીફો, કિ પોસ્ટ પરથી આ અધિકારીઓ બદલાયા

દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી

અલંગ શિપ યાર્ડમાં ભારે મંદી, 1 વર્ષમાં માત્ર 113 જહાજો આવ્યા

મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video

ગર્લફ્રેન્ડ સાથે ફરવા માટે ગુજરાતના બેસ્ટ સ્થળો

માલધારી સમાજની બહેનોએ આ સ્થળે કર્યો અદ્દભૂત હુડો રાસ, બન્યો રેકોર્ડ

આ લોકડાયરામાં રૂપિયા કે ડોલર નહીં પરંતુ સોના-ચાદીની નોટોનો થયો વરસાદ
“આઝાદી પહેલાના દિવસોમાં, ભાવનગર ગોહીલવાડ તરીકે જાણીતું અને સૌથી મોટું અને વિશાળ રાજ્ય હતું. મહારાજાશ્રી, ભાવસિંહજીએ ભાવનગર ની સ્થાપના વડવા ગામ નજીક ૧૭૪૩ ની સાલ મા કરી હતી. હીંદુ કેલેન્ડર પ્રમાણે વૈશાખ મહીના ની ત્રીજ ના દિવસે ભાવનગર ની સ્થાપના કરવામાં આવી હતી. પાલીતાણા અને વલ્લભીપુરના ભૂતપૂર્વ રજવાડાઓ હવે ભાવનગર જિલ્લાનો એક ભાગ છે. મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી, શ્રી સરદાર વલ્લભભાઇ પટેલના કહેવાથી, ભારતના સંઘ સાથે તેમના રાજ્યને વિલીનીકરણ કરવા માટે અનુમતી આપનાર ભારતદેશના પ્રથમ રાજા હતા.બ્રિટિશ રાજ દરમિયાન ભાવનગર રજવાડું હતું જેના શાસકો ગોહિલ રાજપૂતો હતા. ઓગસ્ટ 2013માં ભાવનગર જિલ્લામાંથી નવો બોટાદ જિલ્લો રચવામાં આવતા તેના બે તાલુકાઓ બોટાદ તાલુકો અને ગઢડા તાલુકો ઓછા થયા. ભાવનગરનાં ધાર્મિક સ્થળોમાં પાલીતાણા – શેત્રુંજીનાં જૈન દેરાસરો, શ્રી નિષ્કલંક મહાદેવ, શ્રી ખોડિયાર મંદિર, રાજપરા, બગદાણા છે તો પર્યટન સ્થળોમાં અલંગ – જહાજ તોડવાનું કારખાનુ, મહુવા – સૌરાષ્ટ્રનું કાશ્મીર , વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર , ગોપનાથ, હાથબ, બોરતળાવ છે. ભાવનગરમાં યોજાતા લોકમેળાઓમાં ઢેબરા-તેરસનો મેળો, પાલિતાણા રૂવાપરીનો મેળો, શીતળાદેરીનો મેળો, શ્રી નિષ્કલંક મહાદેવનો મેળો , માળનાથ મહાદેવનો મેળો , ગૌતમેશ્વર મહાદેવનો મેળો, શિહોરનો સનાવેશ થાય છે. આ પેજ પર Bhavnagar , Bhavnagar Latest News, Bhavnagar News Today, Bhavnagar News in Gujarati, Bhavanagar Business News, Bhavnagar Sports News, Bhavanagar Political News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “