અમરેલી

ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી

Amreli : શેત્રુંજી નદીમાં નાહવા પડેલા 4 બાળક ડૂબી જતા મોત

અમરેલીમાં અસામાજિક તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 95.23% પરિણામ સાથે દીકરીઓ માર્યુ મેદાન

ભર ઉનાળે ભારે વરસાદની આગાહી, જાણો ક્યારે ક્યાં પડશે માવઠું

સુરેન્દ્રનગરના ચોટીલા APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 4000 રહ્યા

પાઈપલાઈનના અધૂરા કામથી રાજુલા-જાફરાબાદમાં ભર ઉનાળે જળસંકટ

અમરેલી: મદરેસાના મૌલાનાનું ખુલ્યું પાકિસ્તાન કનેક્શન

Amreli: સિંહોની વસ્તી ગણતરી પહેલા 4 દિવસમાં ત્રણ સિંહોના મોતથી અરેરાટી

રાજુલામાં મસ્જિદ સહિતના અનેક વિસ્તારોમાં પોલીસનું સર્ચ ઓપરેશન

ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન

APMC Market Rates: અમરેલી APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 4500 રહ્યા

Amreli : દારૂની ભઠ્ઠી અને ગેરકાયદે રેતી ખનન કરનાર લોકો પર પોલીસની તવાઈ

Breaking News: અમરેલીમાં રહેણાંક વિસ્તારમાં થયુ પ્લેનક્રેશ, 1નું મોત

ગુજરાતના ગૌરવની હાથ ધરાશે ગણતરી

પોલીસ બેડામાં ખળભળાટ, 14 પોલીસ કર્મચારીને કરાયા સસ્પેન્ડ

સફેદ ડુંગળીના ભાવમાં થયેલ ઘટાડાથી ખેડૂતોની સ્થિતિ બેહાલ બની છે

ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે

APMC Market Rates: અમરેલી APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 4375 રહ્યા

APMC: અમરેલીના સાવરકુંડલા APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 3040 રહ્યા

પરિવાર સુતો હતો ત્યારે ખુંખાર સિંહણ ઘરમાં ઘૂસી ગઇ

હાઈકોર્ટના જજ સામે કેસ કરવાનો હતો, પછી માંડી વાળ્યું

અમરેલીમાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન ગેમના ચક્કરમાં હાથમાં માર્યા કાપા

બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા
“અમરેલીનું પૌરાણીક સંસ્કૃત નામ અમરાવલી હતું. પછીથી ગાયકવાડી શાસન સમયમાં ગાયકવાડી સુબા વિઠ્ઠલરાવે આ ગામની આબાદી રામજી વિરડિયાને સોંપતા તેમણે આ ગામનું તોરણ બાંધી ગામ વસાવ્યું હોવાનું વાયકા છે. વડોદરાના ગાયકવાડની રીયાસતનાં ભાગ રુપે અમરેલીમાં સન 1886માં ફરજીયાત છતાં મફત ભણતરની નીતિનું અમલીકરણ કરવામાં આવી હતી. રાજાશાહી કાળમાં અમરેલી જિલ્લો વડોદરા રાજ્યનો ભાગ હતો. નાગનાથ મંદિરમાના એક શિલાલેખ ઉપરથી જાણવા મળે છે કે અમરેલીનું પ્રાચીન નામ અમરવલ્લી હતું. આશરે 1730માં દામાજીરાવ ગાયકવાડ કાઠિયાવાડમાં ઉતરી આવ્યા તે સમયે, અમરેલી પર ત્રણ પક્ષોનો, જાલિયા જાતિના કાઠીઓ, દિલ્હીના બાદશાહ પાસેથી મેળવેલી જમીનની સનદ ધરાવતા કેટલાક સૈયદો અને અમદાવાદના સૂબાના તાબેદાર જૂનાગઢના ફોજદારનો કબ્જો હતોઅમરેલીની ખાસ પ્રતિભાની વાત કરવામાં આવે તો ડો. જીવરાજ નારાયણ મહેતા – ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી , રમેશ પારેખ – કવિ, મૂળદાસ – જાણીતા સંત કવિ અને દીના પાઠક – અભિનેત્રીનો સમાવેશ થાય છે. વર્ષ 2011ની સાલમાં 1,17,000 જેટલી વસતી ધરાવતા શહેરે આજે હરણફાળ ભરી છે. સિંહોનાં પ્રદેશ તરીકે અને સાવજોની ડણક વચ્ચે અમરેલીમાં પોર્ટ , કૃષિ ઉદ્યોગ ખુબજ વિકસ્યો છે. સાવરકુંડલામાં વિકસિત કૃષિ ઓજારનો ઉદ્યોગ રાજ્યમાં નંબર વનનું સ્થાન ધરાવે છે. આ પેજ પર Amreli News, Amreli News Today, Amreli Gujarati News, Amreli Gujarati News, Amreli News in Gujarati, Amreli Political News, Amreli latest News, Amreli Business News, Amreli Sports News, Amreli Gujarati News