PUBG લવર્સનો પુરો થયો ઈંતેજાર, આ તારીખે ફરી લોન્ચ થઈ શકે છે ‘GAME’

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા ડિજિટલ યુદ્ધના કારણે યુવાઓની ફેવરીટ ગેમ PUBG પ્રતિબંધીત કરી દેવામાં આવી હતી. PUBG દુનિયાની સૌથી પોપ્યુલર બેટલ ગેમ્સમાંની એક છે. થોડા સમય પહેલા જ PUBG કોર્પોરેશને ભારતમાં પબજી રિલોન્ચ કરવાની ઘોષણા કરી છે. હવે ભારતમાં PUBG મોબાઈલ દ્વારા લોન્ચને લઈને ફેન્સ ખૂબ ઉત્સાહિત છે. કંપનીની અધિકૃત વેબસાઈટ પર પણ […]

PUBG લવર્સનો પુરો થયો ઈંતેજાર, આ તારીખે ફરી લોન્ચ થઈ શકે છે 'GAME'
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Nov 28, 2020 | 5:43 PM

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા ડિજિટલ યુદ્ધના કારણે યુવાઓની ફેવરીટ ગેમ PUBG પ્રતિબંધીત કરી દેવામાં આવી હતી. PUBG દુનિયાની સૌથી પોપ્યુલર બેટલ ગેમ્સમાંની એક છે. થોડા સમય પહેલા જ PUBG કોર્પોરેશને ભારતમાં પબજી રિલોન્ચ કરવાની ઘોષણા કરી છે. હવે ભારતમાં PUBG મોબાઈલ દ્વારા લોન્ચને લઈને ફેન્સ ખૂબ ઉત્સાહિત છે. કંપનીની અધિકૃત વેબસાઈટ પર પણ ‘Coming Soon’ લખેલું જોવા મળે છે. એક અહેવાલ મુજબ કંપની ડિસેમ્બરના પહેલા અઠવાડીયામાં આ ગેમને રિલોન્ચ કરી શકે છે. રિપોર્ટ મુજબ 1 ડિસેમ્બરથી 5 ડિસેમ્બરની વચ્ચે કંપની ગેમને લોન્ચ કરી શકે છે.

PUBG par pratibandh bad nava aavtar ma bharat ma parat aavava prayatnashil jano company shu badlav karse

આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ
IPLમાં એક ઓવરમાં 5 સિક્સર આપનાર બોલરોનું લિસ્ટ, ગુજરાતનો આ ખેલાડી પણ સામેલ
ઘરના માટલામાં મેળવો Fridge જેવું ઠંડુ પાણી, બસ આટલુ કરી લો કામ, જુઓ-VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ચીની એપ પર પ્રતિબંધ લગાવવાની પ્રક્રિયા ભારતે સૌથી પહેલા જૂન મહિનાના અંતમાં ટીકટોક, હેલો સહિત 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લગાવીને કરી હતી. ત્યારબાદ જુલાઈના અંતમાં 47 અન્ય એપ્સના ભારતમાં ઉપયોગ પર પ્રતિબંધ લગાવાયો હતો. 2 સપ્ટેમ્બરે સરકારે PUBG સહિત 118 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મુક્યો હતો.PUBG ઈન્ડિયા ભારતમાં રજીસ્ટર્ડ કંપની છે.  થોડા સમય પહેલા જ ખબરો આવી હતી કે PUBG INDIA કંપનીના રજીસ્ટ્રેશનને સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે અને ગેમ જલ્દી લોન્ચ થઈ શકે છે. PUBG ઈન્ડિયા પ્રા.લી. હવે ભારતમાં રજીસ્ટર્ડ કંપની બની ગઈ છે. 20 નવેમ્બર, 2020ના રોજ કર્ણાટકમાં બનેલી PUBG ઈન્ડિયા, PUBG કોર્પોરેશનની ભારતીય સબ્સીડરી કંપની છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

YT રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">