આજે જાહેર થશે NEET-UG પરીક્ષાનું પરિણામ, દેશભરમાંથી 15 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

  દેશભરમાં મેડિકલ કોલેજોમાં MBBS અને BDS પ્રોગ્રામમાં પ્રવેશ લેવા માટે NEET-UGની પરીક્ષાનું પરીણામ આજે જાહેર થશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીની વેબસાઈટ પર બપોર પછી પરિણામ અપલોડ થશે. આ પરીક્ષા દેશભારમાંથી 5મેના રોજ 15 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાં ગુજરાતમાંથી અંદાજે 70 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. TV9 Gujarati   ઉલ્લેખનીય છે કે ફેની […]

આજે જાહેર થશે NEET-UG પરીક્ષાનું પરિણામ, દેશભરમાંથી 15 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
Kunjan Shukal

|

Jun 05, 2019 | 2:43 AM

દેશભરમાં મેડિકલ કોલેજોમાં MBBS અને BDS પ્રોગ્રામમાં પ્રવેશ લેવા માટે NEET-UGની પરીક્ષાનું પરીણામ આજે જાહેર થશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીની વેબસાઈટ પર બપોર પછી પરિણામ અપલોડ થશે. આ પરીક્ષા દેશભારમાંથી 5મેના રોજ 15 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાં ગુજરાતમાંથી અંદાજે 70 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ઉલ્લેખનીય છે કે ફેની વાવાઝોડાની લીધે ઓડિશા અને ટ્રેન મોડી પડવાની લીધે કર્ણાટકમાં પાછળથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. NTAની વેબસાઈટ પર બપોર પછી વિદ્યાર્થી તેમનો રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખ્યા પછી પરિણામ જોઈ શકશે.

આ પણ વાંચો: વિશ્વ કપમાં રમવા માટે ‘વિરાટ સેના’ તૈયાર, દક્ષિણ આફ્રિકાની સામે આજે પ્રથમ મેચ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati