સોશિયલ મીડિયા પર જ લડાશે આગામી લોકસભા ચૂંટણી?

લોકસભા ચૂંટણી 2019માં બધી જ રાજકીય પાર્ટીઓએ સોશિયલ મીડિયા પર પ્રચાર કરવા માટે ખુબ રણનીતિ બનાવી છે. તેના માટે વિશેષ ટીમો બનાવીને વિપક્ષો પર હુમલો કરવામાં આવી રહ્યો છે અને તેમની સિદ્ધિઓ લોકો સુધી પોંહચાડવામાં આવી રહી છે. રાજકીય પાર્ટીઓનું સોશિયલ મીડિયા પર આવવાનું મોટું કારણ સ્માર્ટફોનના ગ્રાહકોની સતત વધતી સંખ્યા છે. એક અહેવાલ મુજબ […]

સોશિયલ મીડિયા પર જ લડાશે આગામી લોકસભા ચૂંટણી?
Follow Us:
| Updated on: May 10, 2019 | 3:00 AM

લોકસભા ચૂંટણી 2019માં બધી જ રાજકીય પાર્ટીઓએ સોશિયલ મીડિયા પર પ્રચાર કરવા માટે ખુબ રણનીતિ બનાવી છે. તેના માટે વિશેષ ટીમો બનાવીને વિપક્ષો પર હુમલો કરવામાં આવી રહ્યો છે અને તેમની સિદ્ધિઓ લોકો સુધી પોંહચાડવામાં આવી રહી છે.

રાજકીય પાર્ટીઓનું સોશિયલ મીડિયા પર આવવાનું મોટું કારણ સ્માર્ટફોનના ગ્રાહકોની સતત વધતી સંખ્યા છે. એક અહેવાલ મુજબ 2022 સુધી સ્માર્ટફોન ગ્રાહકોની સંખ્યા લગભગ 85.9 કરોડ જેટલી થઈ જશે અને આ રીતે જ આંકડો વધતો રહ્યો તો આગામી લોકસભા ચૂંટણી સોશિયલ મીડિયા પરથી લડવામાં આવી શકે છે.

TV9 Gujarati

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ભારતમાં ઈન્ટરનેટ સેવાઓ આપતી કંપનીઓ ખુબ ઓછા પૈસામાં તેમની સેવાઓ આપી રહી છે. મોબાઈલ ઈન્ટરનેટના ઓછા પૈસાએ ઈન્ટરનેટના વિસ્તારમાં મોટી ભૂમિકા ભજવી છે. તેના કારણે દેશમાં સ્માર્ટફોનના ગ્રાહકોની સંખ્યામાં મોટો વધારો થયો છે.

આ પણ વાંચો: જાણો ચૂંટણી પંચે અત્યાર સુધીમાં કેટલી આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદો દાખલ કરી અને કેટલી ફરિયાદોનું નિરાકરણ લાવ્યા

2022 સુધી દેશમાં સ્માર્ટફોનના ગ્રાહકોની સંખ્યા 85.9 કરોડ થઈ જશે. 2017માં આ સંખ્યા 46.8 કરોડ હતી. સ્માર્ટફોનના ગ્રાહકોની સંખ્યામાં 12.9 ટકાનો વધારો થશે. તેની સાથે સામાન્ય ફોનના ગ્રાહકોની સંખ્યામાં 6.4 ટકાનો વધારો થઈ શકે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">