જો તમે પણ તમારા Eyebrowsના શેપને પરફેક્ટ બનાવવા માંગતા હોવ તો અપનાવો આ ટિપ્સ

મહિલાઓ સૌથી વધી ચિંતિત તેના ચહેરાને લઈને હોય છે. ચહેરાની સુંદરતા વધારવા માટે તે અવનવા ઉપાયો કરતા રહે છે. ચહેરાનો સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય તો તે છે આંખ અને આઈબ્રોઝ. (Eyebrows) આંખને અલગ અને ખુબસુરત દેખાડવા માટે તેનો મેકઅપ પરફેક્ટ રીતે થવો ખુબ જરૂરી છે.

જો તમે પણ તમારા Eyebrowsના શેપને પરફેક્ટ બનાવવા માંગતા હોવ તો અપનાવો આ ટિપ્સ
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Mar 14, 2021 | 3:21 PM

મહિલાઓ સૌથી વધી ચિંતિત તેના ચહેરાને લઈને હોય છે. ચહેરાની સુંદરતા વધારવા માટે તે અવનવા ઉપાયો કરતા રહે છે. ચહેરાનો સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય તો તે છે આંખ અને આઈબ્રોઝ. (Eyebrows) આંખને અલગ અને ખુબસુરત દેખાડવા માટે તેનો મેકઅપ પરફેક્ટ રીતે થવો ખુબ જરૂરી છે.

ચહેરા માટે પરફેક્ટ આઈબ્રો  (Eyebrows) શેપ મેળવવું આસાન નથી પરંતુ સાચી રીતે મેકઅપ કરવાથી આઈબ્રોનો પરફેક્ટ શેપ બને છે. તમે આ મેકઅપ હૈકનો ઉપયોગ કરીને આઈબ્રોને એક બહેતર લુક આપી શકે છે. આવો જાણીએ હૈકનો કેવી રીતે ઉપયોગ કરે છે ?

આઈબ્રોને કંસીલરથી કરો સેટ આપણે બધાને ખબર છે કે, કોઈની આઈબ્રો જાડી હોય તો છે કોઈની પતલી હોય છે. કેટલીક આઈબ્રો અમુક જગ્યાએથી ખાલી છે. આ સ્થિતિમાં ક્રીમ અને કન્સિલરનો ઉપયોગ કરીને તે વિસ્તારના પાતળા અથવા ફેલાયેલા વાળને કંસીલરનો ઉપયોગ કરીને સેટ કરો. આઈબ્રોના આગળના હિસ્સા પર કંસીલરને બ્રશની મદદથી લગાઓ. તે પછી આઈબ્રો પેન્સિલ લગાવો, જેનાથી તે ખૂબ જ કુદરતી દેખાશે. આઈબ્રોને કરો આ રીતે કટિંગ

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત

હંમેશાં બંને આઈબ્રોના શેપમાં થોડો તફાવત હોય છે. તે સમયે આઈબ્રોને એક સરખો લુક આપવા માટે સાચી રીતે કટિંગ કરો. આ માટે તમે તમારા આઈબ્રોને પહેલા સ્પુલીની મદદથી નીચેથી ઉપરની તરફ કરો. આ બાદ સ્પુલીની હોલ્સ કરવા માટે નાની કાતરથી આઈબ્રો હેરને કાપીને પરફેક્ટ શેપ આપો.

સ્પુલીનો ઉપયોગ આઈબ્રોને બ્રશ કરવા માટે કરવામાં આવે છે. સ્પુલી ના હોવા પર તમે સુકાયેલા મસ્કરાના વેન્ડનો પણ ક્લીન કરીને ઉપયોગ કરી શકો છો. જો તમારી પાસે મસ્કરાની વેન્ડ નથી તો ટુથબ્રશનો ઉપયોગ કરી શકો છો. જૂના ટૂથબ્રશ ઉપર થોડું હેર સ્પ્રે કરો અને પછી તેને તમારા આઈબ્રો પર સેટ કરો.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">