ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર ઝહીર ખાન ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ પણ તે ચર્ચામાં
ટીમ ઈન્ડિયાના શ્રેષ્ઠ ફાસ્ટ બોલરમાંથી એક ઝહીર ખાન સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે
ઝહીર ખાન મેચમાં કોમેન્ટ્રી કરતો જોવા મળે છે
ઝહીર ખાન માલદીવ્સમાં પત્ની સાથે જોવા મળ્યો
ફોટોમાં બીચ કિનારે સાગરિકાની સાથે જોવા મળી રહ્યો છે
ઝહીર અને સાગરિકાના માલદીવ્સના આ ફોટો હાલમાં વાયરલ થઈ રહ્યા છે
ઝહીર ખાન અને સાગરિકાના લગ્ન 23 નવેમ્બર 2017ના રોજ થયા હતા
સાગરિકા બોલિવુડની અભિનેત્રી રહી ચૂકી છે
ઝહીર ખાને ભારત માટે 92 ટેસ્ટ, 200 ODI અને 17 T20 મેચ રમી છે
ઝહીરના નામે ટેસ્ટમાં 311, વનડેમાં 282 અને ટી20માં 17 વિકેટ છે
આ ફિલ્મને કરિયરની સૌથી મોટી ભૂલ માને છે સેલિબ્રિટી, આજ સુધી થાય છે પસ્તાવો