સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના ડેટિંગને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે

Credit: Social Media

બંને સ્ટાર્સ આ અહેવાલોને અફવા ગણાવે છે.

Credit: Social Media

હવે ઝહીરે પોતે જ સોનાક્ષી પ્રત્યેના પ્રેમનો એકરાર કર્યો છે

Credit: Social Media

ઝહીરે સોનાક્ષીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા એક સુંદર પોસ્ટ લખી છે.

Credit: Social Media

ઝહીરે સોશિયલ મીડિયા પર સોનાક્ષીને ખુલ્લેઆમ 'આઈ લવ યુ' કહ્યું હતું

Credit: Social Media

સોનાક્ષીનો ઝહીરે ફની વીડિયો પણ શેર કર્યો

Credit: iamzahero

સોનાક્ષી સિંહા પોતાની પર્સનલ લાઈફને ખૂબ જ સિક્રેટ રાખે છે

Credit: Social Media