યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રીનો હોટ લુક થયો વાયરલ

યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી હાલ ચર્ચામાં છે

ધનશ્રી વર્માના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા

 આ ડ્રેસમાં સુંદર લાગી રહી છે ધનશ્રી   

આ ફોટો ચાહકોને ખુબ પસંદ આવી રહ્યા છે

હાલમાં ધનશ્રી વર્માનું નવું સોન્ગ રિલીઝ થયું છે

ધનશ્રી વર્મા અને ચહલની પ્રથમ મુલાકાત ઓનલાઈન ડાન્સ ક્લાસ દરમિયાન થઈ હતી