યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા ખુબ સુંદર છે

ચહલની પત્નીનું નામ ધનશ્રી વર્મા છે

ધનશ્રી એક કોરિયોગ્રાફર છે

ધનશ્રીના ફોટોને ચાહકો ખુબ પસંદ કરે છે

 ધનશ્રી બોલિવુડની અભિનેત્રીઓ અને મોડલને ટક્કર આપે છે

ધનશ્રી વર્મા હંમેશા ક્રિકેટર્સની સાથે ફોટો અને વીડિયો શેર કરતી રહી છે જે ખુબ વાયરલ થાય છે

ધનશ્રી યુટ્યૂબ ચેનલ પર તે પોતાની ડાન્સ એકેડમીના વીડિયોઝ પણ અપલોડ કરે છે.

ધનશ્રી મુંબઈમાં એક ડાન્સ એકેડમી પણ ચલાવે છે

ચાહકોને બંન્નેની જોડી ખુબ પસંદ આવે છે