યુવરાજ સિંહે દીકરાને  ખોળામાં લઈને દેખાડી ઐતિહાસિક ઈનિંગ

પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ ફરી ચર્ચામાં છે

15 વર્ષ પહેલા યુવરાજ સિંહે સિંગલ ઓવરમાં 6 સિક્સ ફટકારી હતી

  તેના પુત્ર સાથે આ ઓવરનો વીડિયો જોયો હતો

 પોતાના પુત્ર સાથેનો વીડિયો પણ શેર કર્યો છે

જુઓ વીડિયો

આ વીડિયો શેર કરી કહ્યું આ વીડિયો જોવા માટે આનાથી સારો પાર્ટનર ન હોઈ શકે 

 તેણે વર્ષ 2019માં જ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી