યુવરાજ સિંહે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે

આમાં તે તેની માતા સાથે તોફાન કરતો જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં યુવરાજ તેની માતાને ખોટો હાથ આપીને તેને મૂર્ખ બનાવે છે.

યુવરાજે લખ્યું- ફરી એકવાર માતા સાથે Prank

હવે તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે