ક્યારેય જમવાનું ન છોડવું જોઈએ અને વારંવાર ખાવુ ન જોઈએ

જરૂરી ઉંઘ ન લેવાથી પણ તમારૂ પેટ વધી શકે છે

પેટને ઘટાડવા  ફાઈબર વાળી વસ્તુઓ ખાવાની રાખો

ફાઈબર ફળ, શાકભાજી સહિત દાળ અને ઓસ્ટમાંથી પણ મળે છે

વજન ઘટાડવા માટે ઘરનું બનાવેલુ જ ખાવુ જોઈએ

જમતી વખતે ઉતાવળ કરવાથી  પણ પેટ વધે છે

અઠવાડીયામાં ત્રણ દિવસ વર્કઆઉટ કરવાથી વજન કંટ્રોલમાં રહે છે

ચાલવું, સીડી ચડવી વગેરેથી પણ વજન કંટ્રોલ થાય છે