તમારે સમય સમય પર પોતાનું લેપટોપ અપડેટ કરવું જોઈએ
અપડેટ કરવાથી સિસ્ટમમાં નવા ફિચર્સ અને ફંક્શન એડ થઈ જાય છે જેથી સિસ્ટમની પ્રોસેસિંગ સ્પીડ બુસ્ટ થાય છે
હંમેશા આપણા લેપટોપમાં એન્ટીવાયરસ ન હોવાથી અથવા કોઈ પ્રકારનો માલવેર આવી જાય છે આ કારણે આપણું લેપટોપ ખુબ હેંગ થવા લાગે છે
હંમેશા લેપટોપમાં વિશ્વસનીય એન્ટીવારસને ઈન્સ્ટોલ કરી રાખવો
આ કરવાથી તમારૂ લેપટોપ હેંગ થવાની સમસ્યા દૂર થઈ જશે
આ સિવાય ક્યારેય પણ ગમે તે લિંક્સ અથવા એપ્લિકેશનને પોતાના સિસ્ટમમાં ઈન્સ્ટોલ ન કરો