અદર પૂનાવાલાનું કાર કલેક્શન જોઇને દંગ થઇ જશો

ફરારી સ્પેશિયાલે અપેર્ટા- દુનિયામાં ફક્ત 499 લોકો પાસે છે આ કાર છે.

ફરારી 360 સ્પાઇડર- પૂનાવાલા પાસે 360 સ્પાઇડર ફરારી કાર પણ છે.

ફરારી 488 પિસ્તા સ્પાઇડર- આ કાર પણ પૂનાવાલાના કલેકશનમાં સામેલ છે.

રોલ્સ રૉયલ ફૈંટમ ડ્રૉપહેડ કૂપે- આ કાર બહુ જ ઓછા લોકો પાસે છે.

રોલ્સ રૉયસ વિન્ટેજ સિલ્વર શેડો- વિન્ટેજ સિલ્વર શેડો એક રેયર કાર છે.

રોલ્સ રૉયસ ફૈંટમ- સેલિબ્રિટીઓમાં સ્ટેટ સિમ્બોલ ગણાતી આ કાર પણ છે.