જ્યારે કોઈ અંગ ક્યાંક અથડાય છે, ત્યારે થાય છે તીવ્ર દુખાવો
(Credit: freepik/pexels)
ઘણી વખત કોણી અથડાતી વખતે દુખાવાની સાથે કરંટનો પણ થાય છે અનુભવ
(Credit: freepik/pexels)
જ્યારે તમારી કોણી અથડાઈ છે ત્યારે શું તમને પણ વીજળી જેવો કરંટ લાગ્યો છે?
(Credit: freepik/pexels)
કોણી અથડાયા પછી કળતર થવા પાછળનું કારણ?
(Credit: freepik/pexels)
ફની બોનના કારણે, કોણીમાં કરંટનો થાય છે અનુભવ
(Credit: freepik/pexels)
મેડિકલની પરિભાષામાં 'ફની બોન'ને 'અલ્નર નર્વ' કહે છે
(Credit: freepik/pexels)
'અલ્નર નર્વ' ગરદન, ખભા અને કાંડાથી રિંગ ફિંગર પર સમાપ્ત થાય છે
(Credit: freepik/pexels)
શું હોય છે વીગન ડાયટ? જેને ફોલો કરે છે ઘણી એકટ્રેસ-જાણો ફાયદા