એક ઝગડાના કારણે તમને મળ્યુ Google Maps

ગુગલના સીઇઓ સુંદર પિચઇ તેમની પત્નિ અંજલી સાથે ડિનર પર જવાના હતા

પરંતુ રસ્તો ન મળતા તેમને મોડુ થઇ ગયુ

મોડુ થઇ જતા તેમની પત્નિએ તેમની સાથે ઝગડો કર્યો અને તેમને આખી રાત ઓફિસમાં રોકાવુ પડ્યુ

તેમને વિચાર આવ્યો કે રોજ કેટલા લોકોને રસ્તો શોધવામાં સમસ્યા થતી હશે

બાદમાં તેમણે Google Maps બનાવવાનો નિર્ણય કર્યો