સારી ઊંઘ માટે તમે અહીં આપેલી આ પદ્ધતિઓ અપનાવી શકો છો

સારી ઊંઘ માટે મોબાઈલ સ્ક્રીનનો સમય કરો ઓછો. આનાથી તમને ઝડપી અને સારી ઊંઘ આવશે

નિયમિત કસરત તમારી ઊંઘની ગુણવત્તામાં પણ સુધારો કરે છે. એટલા માટે યોગ કે કસરત કરો

સૂતા પહેલા ચા અને કોફી ન પીવી. આ સિવાય વધારે ભારે ખોરાક ન ખાવો. આ ઊંઘની ગુણવત્તાને બગાડે છે

લાઇટ બંધ કરીને સૂવું જોઈએ. જો લાઇટનો પ્રકાશ આંખો પર પડે તો ઊંઘમાં તકલીફ થવાની સંભાવના છે

સૂતા પહેલા પુસ્તક વાંચી શકો છો. સારી ઊંઘ માટે આ એક સારો ઉપાય છે

સૂતા પહેલા 1 ગ્લાસ દૂધ પી શકો છો. આ સિવાય રૂમ માટે એર ફ્રેશનરનો ઉપયોગ કરો

નાળિયેર પાણીથી કોલેસ્ટ્રોલ થશે દૂર