ગુજરાતમાં પ્રથમવાર  નેશનલ ગેમ્સનું આયોજન કરાયું છે 

 પ્રથમવાર યોગાસનને નેશનલ ગેમ્સમાં સ્થાન મળ્યું છે

આજથી યોગાસનની સ્પર્ધાનો પ્રારંભ થયો છે

અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા, એકા એરેના, વી2 ખાતે રમાશે

6 ઓક્ટોમ્બરથી શરુ કરી 11 ઓક્ટોબર સુધી રમાશે

યોગાસનને લીધે હવે રમત સ્વરૂપે વિશ્વને ‘યોગાસન’નું આધુનિક સ્વરૂપ જોવા મળશે