યશસ્વી જયસ્વાલ ટેસ્ટ ટીમમાં આવતા જ ધમાલ મચાવી છે

યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં ડેબ્યુ કર્યું છે

આ સાથે ડેબ્યુ ટેસ્ટમાં જયસ્વાલે સદી ફટકારી છે

આ રીતે ટેસ્ટમાં ડેબ્યુ પર સદી ફટકારનાર 17મો ભારતીય બેટ્સમેન બન્યો છે

આ પહેલા સૌરવ ગાંગુલી, વીરેન્દ્ર સહેવાગ, રોહિત શર્મા જેવા દિગ્ગજોએ આ ઉપલબ્ધિ હાંસલ કરી છે

યશસ્વી ડેબ્યુ મેચમાં સદી ફટકારવામાં માહિર છે

દુલીપ ટ્રોફીમાં ડેબ્યુમાં પણ સદી ફટકારી હતી

ઈન્ડિયા એ ડેબ્યુ અને ઈરાની કપમાં પર ડેબ્યુ મેચમાં સદી ફટકારી ચૂક્યો છે

વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટમાં ડેબ્યુ કરી સદી ફટકારનારો યશસ્વી પહેલો ભારતીય બેટ્સમેન છે

જયસ્વાલે ફર્સ્ટ ક્લાસ કરિયરમાં માત્ર 16 મેચમાં 10 સદી ફટકારી છે

વિરાટ કોહલીને પછાડીને રોહિત શર્મા બન્યો નંબર -1, પોતાના નામે કર્યો આ રેકોર્ડ