WWE Money in the bank 2023માં WWE ચેમ્પિયન રોમન રેઇન્સની હાર

રોમન રેઇન્સ અને સોલો સિકોઓનો USOS સામે ટેગ ટીમ મુકાબલો થયો

આ મેઈન ઇવેન્ટ ફાઈટમાં એક જ ફેમિલીના ચાર રેસલરો રીંગમાં

જીમી અને જે ઉસોસે રોમન રેઇન્સ અને સોલો સિકોઓને હરાવ્યા

'હેડ ઓફ ધ ટેબલ' રોમન રેઇન્સની સૌથી મોટી હાર

ફાઈટ બાદ રોમન રેઇન્સ ખૂબ જ નિરાશ થયો હતો

રિંગની બહાર નીચે બેસી રડતો જોવા મળ્યો હતો

WWEમાં રોમન રેઇન્સના  1294 દિવસના વિજય રથને બ્રેક લાગી

80 હજાર ફોલોવર્સે છોડ્યો નેમારનો સાથ, પ્રેગ્નેન્ટ GF સાથે ચિટિંગ કર્યા બાદ માગી માફી