ઓવલના મેદાન પર રમાશે  WTC FINAL મેચ

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાશે WTC FINAL મેચ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23માં હમણા સુધી આ બોલર્સે લીધી છે સૌથી વધારે વિકેટ

1. ઓસ્ટ્રેલિયાના સ્પિનર નાથન લિયોન એ 19 મેચની 32 ઈનિંગમાં 83 વિકેટ લીધી

2. દક્ષિણ આફ્રીકાના ફાસ્ટ બોલર કગિસો રબાડા એ 13 મેચની 22 ઈનિંગમાં 67 વિકેટ લીધી

3. ભારતીય સ્પિનર અશ્ચિન એ 13 મેચની 26 ઈનિંગમાં 62 વિકેટ લીધી

4. ઈંગ્લેન્ડના બોલર જેમ્સ એન્ડરસન એ 15 મેચની 28 ઈનિંગમાં 58 વિકેટ લીધી

5. ઈંગ્લેન્ડના બોલર ઓલી રોબિન્સન એ 13 મેચની 25 ઈનિંગમાં 53 વિકેટ લીધી

ટેનિસ કરિયરમાં જીત્યો હતો 1000 કરોડની પ્રાઈઝ મની, જાણો રફેલ નડાલની નેટવર્થ