ઓવલના મેદાન પર રમાશે  WTC FINAL મેચ

 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23માં આ બેટ્સમેનો એ ફટકાર્યા છે સૌથી વધારે રન

1. ઈંગ્લેન્ડના જો રુટ એ 22 મેચની 40 ઈનિંગમાં સૌથી વધારે  1915 રન બનાવ્યા 

2. ઓસ્ટ્રેલિયાના ઉસ્માન ખ્વાજા એ 16 મેચની 28 ઈનિંગમાં 1608 રન બનાવ્યા 

3. પાકિસ્તાનના બાબર આઝમ એ 14 મેચની 26 ઈનિંગમાં 1527 રન બનાવ્યા

4. ઓસ્ટ્રેલિયાના માર્નસ લેબુશેન એ 19 મેચની 33 ઈનિંગમાં 1509 રન બનાવ્યા

5. ઈંગ્લેન્ડના જોની બેરસ્ટો એ 15 મેચની 28 ઈનિંગમાં 1285 રન બનાવ્યા 

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાશે WTC FINAL મેચ