WTC Finalમાં આ જસપ્રીત બુમરાહની એન્કર પત્ની વિખેરી રહી છે જલવો 

WTC Finalમાં સંજના ગણેશન છે ક્રિકેટ એન્કર 

સંજના શાનદાર અંદાજમાં એન્કરિંગ કરવા માટે જાણીતી છે

રમૂજી અંદાજમાં સંજના કરે છે ક્રિકેટની વાતો 

હાલના સમયની પ્રખ્યાત ક્રિકેટ એન્કર છે સંજના

વર્ષ 2021માં થયા હતા બુમરાહ અને સંજનાના લગ્ન

બેંગ્લોરની બિશપ કોટન ગર્લ કોલેજથી કર્યું છે ગ્રેજ્યુએશન

ફેશન અને ફિટનેસ માટે પણ જાણીતી છે સંજના 

ODI ક્રિકેટમાં માત્ર 1 રનથી સેન્ચુરી ચૂકી ગયેલા ભારતીય બેટ્સમેનોનું લિસ્ટ