હરમનપ્રીત કૌરની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ ચેમ્પિયન બની

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વુમન્સ પ્રીમિયર લીગમાં ચેમ્પિયન બનનારી પ્રથમ ટીમ બની છે

જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન)

 હેલી મેથ્યૂઝ

 યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર)

નેતાલી સીવર બ્રન્ટ

 અમીલિયા કેર

 પૂજા વસ્ત્રાકર

 ઇસાબેલ વોંગ

 અમનજોત કૌર

જિંતિમની કલિતા

 હુમૈરા કાઝી 

 સાઇકા ઈશાક