ઓસ્ટ્રેલિયાની આ મહિલા ખેલાડીનું નામ છે એલિસા પેરી

ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર ખેલાડી છે એલિસા પેરી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એલિસા પેરીને 1.7 કરોડમાં ખરીદી

દુનિયાની સૌથી સુંદર મહિલા ક્રિકેટરમાંથી એક છે એલિસા પેરી 

એલિસા પેરી સુંદરતા અને રમત માટે છે જાણીતી 

તે 131 ટી-20, 128 વનડે અને 10 ટેસ્ટ મેચ રમી ચૂકી છે

 ટી20માં 7 ફિફટી સાથે 1486 રન બનાવ્યા છે અને 117 વિકેટ લીધી