કોણ કરશે આ વખતે IPLમાં ખેલાડીઓની હરાજી?

Photo : Instagram

જાણો કોણ છે મલ્લિકા સાગર

Photo : Instagram

BCCI આઈપીએલ ઓક્શનની જવાબદારી મલ્લિકા સાગરને આપી શકે છે

Photo : Instagram

 ભારતીય મૂળની મલ્લિકા સાગર બ્રિટનના ઓક્શન હાઉસ ક્રિસ્ટીઝમાં કામ કરે છે

Photo : Instagram

મલાઇકાએ પ્રો કબડ્ડી લીગ 2021માં હરાજી કરનારની ભૂમિકા પણ ભજવી ચૂકી છે

Photo : Instagram

મલ્લિકા સાગર પ્રો કબડ્ડી લીગ ઓક્શનમાં પણ જોવા મળી ચૂકી છે

Photo : Instagram

IPL 2024ની હરાજી માટે કુલ 1166 ખેલાડીઓ છે

Photo : Instagram

જેમાંથી 830 ભારતીય અને 336 વિદેશી છે

Photo : Instagram

WPL શરુ થવાની ચાહકો રાહ જોઈ રહ્યા છે

Photo : Instagram

ચીકુ દાદા, થાલા, સ્ટાર ભારતીય ખેલાડીઓના યુનિક છે ઉપનામ