શક્તિશાળી મહિલાઓની યાદીમાં ટોચ પર રહેલા યુરોપિયન કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેયન છે

06 March, 2024 

Image - Social Media

યુરોપિયન સેન્ટ્રલ બેંકના વડા ક્રિસ્ટીન લેગાર્ડ ફોર્બ્સની યાદીમાં બીજા સ્થાને છે.

Image - Social Media

આ યાદીમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ ત્રીજા સ્થાને છે.

Image - Social Media

ડાપ્રધાન નરેન્દ્ર મોદીની મિત્ર ઇટાલિયન વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વિશ્વની ચોથી સૌથી શક્તિશાળી મહિલા છે.

Image - Social Media

મીડિયા-એન્ટરટેઈનમેન્ટ કેટેગરીમાં ફોર્બ્સની યાદીમાં ટેલર સ્વિફ્ટ વિશ્વની પાંચમી સૌથી શક્તિશાળી મહિલા છે

Image - Social Media

કેરન લિંચ આ યાદીમાં છઠ્ઠા સ્થાને છે અને 2021 થી ત્રણ લાખ લોકોને આરોગ્ય સંભાળ પૂરી પાડતી કંપનીના વડા છે.

Image - Social Media

સિટી બેંકની પ્રથમ મહિલા સીઈઓ જેન ફ્રેઝર ફોર્બ્સની યાદીમાં સાતમા ક્રમે છે.

Image - Social Media

ફોર્બ્સની યાદીમાં એબીગેલ જોન્સનનું નામ આઠમા સ્થાને છે

Image - Social Media

મેરી બારા અમેરિકાની ત્રણ સૌથી મોટી ઓટોમોબાઈલ ઉત્પાદક કંપનીઓમાંની એક જનરલ મોટર્સના સીઈઓ તરીકે ફોર્બ્સની યાદીમાં નવમા ક્રમે છે

Image - Social Media

મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સ શક્તિશાળી મહિલાઓની યાદીમાં 10મા સ્થાને છે 

Image - Social Media

નવું સાહસ શરૂ કરી અમીર બનવા માગતા લોકોએ માર્ક ઝુકરબર્ગની આ 5 વાત જાણવી જરૂરી