તાજેતરમાં દુનિયાનો સૌથી દુર્લભ હીરો વેચાયો છે
જેની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે
55.2 કેરેટના આ હીરાની ન્યૂયોર્કમાં હરાજી કરવામાં આવી હતી
જેને "ધ એટરનલ પિંક" નામ આપવામાં આવ્યું છે
હરાજી પહેલા આ હીરા લગભગ $35 મિલિયનમાં વેચવાનો અંદાજ હતો
મોંઘા હીરા બાબતે અગાઉનો રેકોર્ડ ૩ વર્ષ પહેલા બન્યો હતો
આ Rare Pink Diamond ઓક્શનમાં વેચાયેલો સૌથી મોટો અને સૌથી મૂલ્યવાન રત્ન બની ગયો છે
આ હીરાની હરાજી આ મહિનાની શરૂઆતમાં થઈ હતી
ફેન્સી અને પિંક કલરના આ હીરાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે
આ હીરાને 34.8 મિલિયન ડોલર એટલે કે લગભગ 287 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યો છે
ભારતના સુંદર મંદિરો, જ્યાં વિદેશના લોકો પણ આવે છે ફરવા