Credit: Social Media

દુનિયાનો સૌથી મોટો સફેદ હીરો 'દ રોક' વેચાઈ ગયો છે

Credit: Social Media

તેની હરાજી 1 અબજ 69 લાખ રૂપિયા ($21.9 મિલિયન)માં થઈ

Credit: Social Media

2000 ના દાયકાના શરૂઆતમાં આ હીરાને ખાણમાંથી કાઢવામાં આવ્યો

Credit: Social Media

આ કિંમતી હીરો 228.31 કેરેટનો છે

Credit: Social Media

આ હીરાને પહેલા નેકલેસમાં લગાવાયો ત્યાર બાદ વેચવામાં આવ્યો