વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ મંદિર બનશે ભારતમાં,  જુઓ Photos 

હૈદરાબાદ સ્થિત અગ્રણી આર્કિટેક્ચર ફર્મ અપ્સુજા ઇન્ફ્રા ટેક અને 3D પ્રિન્ટેડ આર્કિટેક્ચર ફર્મ Simpliforge Creations સાથે હાથ મિલાવ્યા છે 

વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ મંદિર લગભગ 30 ફૂટની ઊંચાઈએ 3,800 ચોરસ ફૂટ વિસ્તારમાં હશે 

'મોદક' આકારનું  ભગવાન ગણેશ માટે છે  

લંબચોરસ મંદિર ભગવાન શિવ માટે છે, કમળ આકારનું દેવી પાર્વતી માટે છે.

સિદ્ધિપેટમાં ચારવિતા મેડોઝ ખાતેનું આ 3D-પ્રિન્ટેડ મંદિર અપ્સુજાની ફિલસૂફીને ધ્યાનમાં રાખીને ટેક્નોલોજી અને પ્રકૃતિના સુંદર સંકલનનો પુરાવો છે.

 મોટા પાયા પર પૂજા સ્થળ તરીકે ડિઝાઇન કરાયેલ આ વિશ્વનું પ્રથમ 3D-પ્રિન્ટેડ માળખું છે.

અમેરિકામાં બેંકિંગ કટોકટીના કારણે વૈશ્વિક બજારમાં આર્થિક મંદીનું જોખમ વધી ગયું છે

(Credit: freepik)