આ વિશ્વની સૌથી મોંઘી ખાદ્ય વસ્તુ છે અને કરોડપતિ અને અબજોપતિ પણ તેને ખરીદતા પહેલા સો વાર નહીં પણ હજાર વાર વિચારશે
હવે તમે વિચારતા જ હશો કે એવી કઈ વસ્તુ છે કે જેને ખરીદતા પહેલા કરોડપતિ અને અબજોપતિઓ પણ આટલું બધું વિચારે?
અમે જે વસ્તુ વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે વ્હાઇટ ટ્રફલ
યુરોપિયન વ્હાઇટ ટ્રફલ મશરૂમને વિશ્વનો સૌથી મોંઘું મશરૂમ કહેવામાં આવે છે
કહેવા માટે તો આ એક ફૂગ છે, પરંતુ તે ખૂબ જ દુર્લભ મશરૂમ છે, જેની ખેતી કરી શકાતી નથી
તે જૂના ઝાડ પર તેની જાતે જ ઉગે છે. તેના ચમત્કારિક ગુણધર્મોને કારણે તે હંમેશા માગમાં રહે છે
તેની કિંમત લગભગ 10 લાખ રૂપિયા પ્રતિ કિલો છે
આ મશરૂમ સરળતાથી ઉપલબ્ધ નથી, કેટલીકવાર આ માટે એડવાન્સ બુકિંગની જરૂર પડે છે
થોડા સમય પહેલા સફેદ ટ્રફલ મશરૂમની 1.90 લાખ ડોલર એટલે કે લગભગ 15 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી
અહીંયા છે દૂનિયાનું સૌથી મોટું ટેબલ, સુંદરતાની આગળ ફેલ છે બકિંધમ પેલેસ