આજે વિશ્વ સિંહ દિવસની દેશભરમાં ઉજવણી

વર્ષ 2016 થી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે

વિશ્વનું એકમાત્ર સિંહ મંદિર અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલું છે

 સમગ્ર એશિયાખંડમાં સિંહ માત્ર ગીરના જંગલમાં જોવા મળે છે

સિંહનું આયુષ્ય અંદાજે ૧૫ થી ૧૮ વર્ષ સુધીનું હોય છે

સિંહનું વજન ૧૫૦ થી ૧૮૦ કિલો (નર), ૧૨૫ થી ૧૩૫ કિલો (માદા)

સિંહ ની ગર્જના સૌથી મોટી હોય છે જે 5 મિલ સુધી સાંભળી શકાય છે.

વીડિયો જૂઓ