વિશ્વભરમાં 17 જુલાઈએ વર્લ્ડ ઈમોજી ડે મનાવવામાં આવે છે
ઈમોજિપીડિયાના સ્થાપક જેરેમી બર્ગ દ્વારા 2014માં વર્લ્ડ ઈમોજી ડેની શરૂઆત કરવામાં આવી
ઈમોજીનો ઉપયોગ સૌ પ્રથમ 1990માં શરૂ થયો
વર્ષ 2012-2013માં ઈમોજીનો ઉપયોગ એટલો લોકપ્રિય થયો કે ઓગસ્ટ 2013માં ઓક્સફર્ડ ડિક્શનરીમાં ઈમોજી શબ્દ પણ ઉમેરવામાં આવ્યો
ભારતીય સૌથી વધુ ‘ખુશીના આંસુ’ અને ‘ફ્લાઈંગ કિસ’ ઈમોજીનો ઉપયોગ કરે છે