વર્લ્ડ કપ મેચ દરમિયાન મેક્સવેલે ડ્રેસિંગ રુમમાં બેસીને કરી શર્મજનક હરકત 

 12 october2023

PC : PTI

દક્ષિણ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાની ટીમને હારનો સામનો કરવો પડયો 

 12 october2023

PC : PTI

ઓસ્ટ્રેલિયાની ટીમ ઓલઆઉટ થતા દક્ષિણ આફ્રિકાની ટીમે 134 રનથી જીત મેળવી 

 12 october2023

PC : PTI

મેક્સવેલે ડ્રેસિંગ રુમમાં બેસીને લીધો સિગારેટનો આનંદ 

 12 october2023

PC : PTI

મેક્સવેલનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ 

 12 october2023

PC : PTI

ચીફ સિલેક્ટરની બાજુમાં બેસીને મેક્સવેલ પી રહ્યો હતો સિગારેટ 

 12 october2023

PC : PTI

મેક્સવેલ 17 બોલમાં 3 રન બનાવીને આઉટ થયો હતો

 12 october2023

PC : PTI

તેણે 10 ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ પણ લીધી હતી

 12 october2023

PC : PTI

રોહિત શર્માનો વર્લ્ડ કપમાં રેકોર્ડ સાતમી સદી, વિશ્વ કપમાં ટોપનો શતકવીર બન્યો