વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સુવર્ણ ચંદ્રકથી માત્ર એક પગલું દૂર
વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારત-પાકિસ્તાનની ટક્કર થવા જઈ રહી છે
હંગરીની રાજધાની બુડાપેસ્ટમાં 27 ઓગસ્ટે વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાશે
ભારતનો નીરજ ચોપડા અને પાકિસ્તાનનો અરશદ નદીમ વર્લ્ડ ચેમ્પિયન બનવા ટકરાશે
પહેલીવાર ફાઈનલમાં ભારતના ત્રણ એથલિટ ભાગ લેતા જોવા મળશે
નીરજે તેના પ્રથમ થ્રોથી સીધો જ ફાઈનલ માટે ક્વોલિફાય કર્યુ હતુ
ઓલિમ્પિક ચેમ્પિયનનો આ થ્રો સીધો 88.77 મીટરના નિશાન પર પડ્યો
જે આ સિઝનમાં નીરજનો સર્વશ્રેષ્ઠ થ્રો પણ હતો
નીરજ ચોપરા 2024 પેરિસ ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય થઈ ગયો છે
આ પાકિસ્તાની ક્રિકેટરની પત્નીએ ચંદ્રયાન 3ની સફળતાને લઈ આપ્યા અભિનંદન
અહિ ક્લિક કરો