(Credit: freepik)

લેપટોપ કે કોમ્પ્યુટર પર કલાકો સુધી કામ કરવાથી ઘણી સમસ્યાઓ થાય છે

(Credit: freepik)

કલાકો સુધી એક જ સ્થિતિમાં રહેવાથી હાથની નસોમાં દુખાવો થાય છે

(Credit: freepik)

હાથની નસોને આરામ આપવા માટે, પીડામાંથી રાહત મેળવવા ફોલો કરો આ ટિપ્સ

(Credit: freepik)

બ્લડ ફ્લો વ્યવસ્થિત ન હોવું તે પીડાનું કારણ બને છે, બ્રીથિંગ એક્સરસાઈઝ કરો

(Credit: freepik)

કાંડા અને હથેળીઓ પર નીલગિરીના તેલથી માલિશ કરો, દુખાવામાં મળશે રાહત

(Credit: freepik)

વૉકિંગને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવો

(Credit: freepik)

જો તમે લાંબા સમય સુધી બેસો છો તો સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરો, તેનાથી થશે ફાયદો

(Credit: freepik)

હળદરવાળું દૂધ પીવાથી દુખાવામાં ઘણી મળે છે રાહત 

જાણો શા માટે કરવામાં આવે છે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી