રામ મંદિરના પહેલા માળનું કામ શરૂ, પહેલી ઝલક આવી સામે

(credit Source : Social media)

રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના પહેલા માળનું નિર્માણ કાર્ય શરૂ થવાની માહિતી આપવામાં આવી છે.

(credit Source : Social media)

ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના નિર્માણ કાર્યની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેયર કરવામાં આવી છે.

(credit Source : Social media)

અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરના ગર્ભગૃહનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે.

(credit Source : Social media)

ગર્ભગૃહનું કાર્ય પૂર્ણ થયા બાદ હવે મંદિરના પહેલા માળનું નિર્માણ કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું છે.

(credit Source : Social media)

ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગર્ભગૃહમાં મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

(credit Source : Social media)

24 જાન્યુઆરી, 2024માં થઈ શકે છે  રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 

(credit Source : Social media)

બર્થ ડે પહેલા આ શહેરમાં લાગ્યા ધોનીના વિશાળ કટઆઉટ