સેલ્ફ કેર દરેક વ્યક્તિ માટે જરુરી છે ત્યારે ખાસ કરીને મહિલાઓ આ ટ્રિકથી પોતાને સ્વસ્થ રાખી શકે છે

સેલ્ફ કેર માટે સૌથી પહેલા જરુરી છે હેલ્ધી ભોજન, જેના માટે ડાયટમાં વધુ શાકભાજી સામેલ કરો

વર્કિંગ વુમન મોટેભાગે કામને લઈને વધારે તણાવ અનુભવતી હોય છે ત્યારે આ સમય દરમિયાન નેગેટિવિટીથી દૂર રહેવુ

ફિજિકલી એક્ટિવ રહો, સેલ્ફ કેર માટે થોડી એક્સરસાઈઝ કે સ્ટ્રેચિંગ કરવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

સેલ્ફ કેર માટે પોતાની સાથે થોડો સમય વિતાવવો પણ જોઈએ

થોડો સમય કાઢી ફરવા પણ જવુ જેનાથી શારિરીક અને માનસિક થાક દૂર થાય છે અને મનને શાંતિ મળે છે

થોડા થોડા સમયે હેલ્થ ચેકઅપ કરાવી પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો

1 લવિંગ, નેચરલ ઈન્યુનિટી બૂસ્ટર, ઘણી બીમારિયોમાં ફાયદાકારક