WPLની 5 ટીમો માટે બીસીસીઆઈને મળ્યા 4669.99 કરોડ રુપિયા

ચાલો જાણીએ WPLની ટીમના 5 માલિકો વિશે 

ટીમ - લખનઉ, કિંમત - 757 કરોડ, કંપની- કેપરી ગ્લોબલ હોલ્ડિંગ્સ

ટીમ - દિલ્હી, કિંમત - 810 કરોડ, કંપની-  JSW GMR ક્રિકેટ 

ટીમ - બેંગ્લોર, કિંમત - 901 કરોડ, કંપની-  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સ્પોર્ટસ

ટીમ - મુંબઈ, કિંમત - 912.99 કરોડ, કંપની-  રિલાયન્સ 

ટીમ - અમદાવાદ , કિંમત - 1289 કરોડ, કંપની-  અડાની સ્પોર્ટસલાઈન