ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને ખૂબ કાળજી રાખવાની સૂચના આપવામાં આવે છે
જાણો તે 10 વસ્તુઓ વિશે જે ગર્ભવતી મહિલાઓ માટે જોખમી છે
ડ્રિંકઃ પ્રેગ્નન્સી દરમિયાન આલ્કોહોલ પીવું ખૂબ જ નુકસાનકારક છે, આવું ન કરવું જોઇએ
ટેટૂ: આમ કરવાથી એચઆઈવી અને હેપેટાઈટીસ-બીનો ખતરો રહે છે
વજન:સગર્ભાવસ્થા દરમિયાન ભારે વસ્તુઓ ઉપાડવી ન જોઇએ
હેર કલર:રંગમાં કેમિકલ હોય છે,જે ત્વચા માટે હાનિકારક છે
સ્મોકિંગ પ્લેસ: ગર્ભાવસ્થા દરમિયાન કેમ્પફાયર અને ફાયરપ્લેસથી દૂર રહો
રોલર કોસ્ટર: એડવેન્ચર પાર્ક જઈ શકાય છે, પરંતુ બધી રાઇડ ટ્રાય ન કરવી
પિયર્સિંગ : જો તમે પિયર્સિંગ કરાવવા ઇચ્છો છો, તો ગર્ભાવસ્થા દરમિયાન તેને કરાવશો નહીં
મેથી દાણા માત્ર ડાયાબિટિસ માટે જ નહીં, વજન ઘટાડવા માટે પણ બેસ્ટ છે