મિતાલી રાજે ઈન્ટરનેશનલ ક્રિકેટને કહ્યું અલવિદા

મહિલા ક્રિકેટરે વર્લ્ડ કપમાં અંતિમ મેચ રમી હતી

મિતાલી રાજે ટીમ ઈન્ડિયા માટે 26 જૂન 1999ના દિવસે ડેબ્યૂ કર્યું હતું. છેલ્લા 23 વર્ષથી ભારતીય ટીમ માટે રમી રહી હતી. 

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે 232 ODI અને 89 T20 મેચ રમી

12 ટેસ્ટ મેચમાં દેશનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.

મિતાલી રાજ મહિલા વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 6,000 રન પાર કરનારી એકમાત્ર મહિલા ક્રિકેટર છે

જુઓ મિતાલી રાજના સ્ટાઈલિશ ફોટો