પુરુષોની આ આદતથી ચીડાય છે મહિલાઓ

કંઈ આદત મહિલાઓને વઘારે પરેશાન કરે છે જૂઓ 

પુરુષો મહિલાઓ સામે ખોટુ બોલે તે નથી પસંદ

પુરુષ મહિલાના વખાણ ન કરે તે મહિલાને નથી પસંદ

ઘરના કામમાં સાથ ન આપે તે મહિલાને નથી પસંદ 

મહિલાનો મજાક બનાવે તે મહિલાને થોડુ પણ પસંદ નથી

વધારે ટોકવુ પણ મહિલાઓને નથી પસંદ

મહિલાની વાતને ઈગ્નોર કરે તે પણ તેમને નથી પસંદ