ઘણા પ્રાણીઓમાં જોવા મળતી હોય છે લાગણીઓ 

(credit Source : Mahant Adityanath 2.0)

આજકાલ આવો જ એક વીડિયો થયો છે વાયરલ

(credit Source : Mahant Adityanath 2.0)

જેમાં એક મહિલા નાના ગલુડિયાને પીવડાવે છે ભેંસનું દૂધ

(credit Source : Mahant Adityanath 2.0)

ગલુડિયાના મોંમા પડે છે ભેંસના દૂધની સીધી ધાર 

(credit Source : Mahant Adityanath 2.0)

આ વાત્સલ્ય ભર્યો સુંદર વીડિયો જૂઓ...

(credit Source : Mahant Adityanath 2.0)

ભૂખ લાગે ત્યારે 'મા' જ યાદ આવે છે

(credit Source : Mahant Adityanath 2.0)

આ માટે તો કહેવાય છે- 'મા તે મા, બીજાં બધા વગડાંના વા'

(credit Source : Mahant Adityanath 2.0)