ચોમાસાની ઋતુમાં ઘણાં સ્થળોએ જોવા લાયક દ્રશ્યો સર્જાતા હોય છે
ઊંચા પહાડો, લીલાછમ મેદાનો અને સુંદર ધોધએ પ્રવાસીઓના મન મોહી લે છે
આ દિવસોમાં ગોવાનો સૌથી પ્રખ્યાત આકર્ષણનું કેન્દ્ર છે દૂધસાગર ધોધ
વરસાદની ઋતુમાં આ સ્થળની સુંદરતા નજારો બની જાય
જૂઓ ગોવાના આ 'દૂધસાગર ધોધ'નો સુંદર વીડિયો...
દેશનો સૌથી સુંદર વોટર ફોલ છે જે કર્ણાટકના ગોવા અને બેલગામના રેલ રૂટ પર સ્થિત છે
જોયું ને... તમે પણ આ અદભૂત નજારાના પ્રેમમાં પડી ગયા ને...!!!!