કરોડો ફેન્સ ધરાવતી અવનીત કૌર ફરી આવી ચર્ચામાં

બોલ્ડનેસ અને સુંદરતાને કારણે અવનીત સતત રહે છે ચર્ચામાં

20 વર્ષની ઉંમરમાં અવનીત બની છે સોશિયલ મીડિયા સેંસેશન

હાલમાં કેસરિયો રંગ સોન્ગમાં જોવા મળી હતી અવનીત

હાલમાં અવનીત કૌરે પોતાના  દેશી લુકના ફોટો કર્યા છે શેયર

પિસ્તા ગ્રીન રંગના ગ્રાઉનમાં ખુબ સુંદર લાગી રહી છે અવનીત

ખુલ્લા વાળ અને કાનમાં ઝુમકાને કારણે સુંદરતામાં લાગ્યા ચાર ચાંદ

મેહંદી લગાવેલા હાથોને ફલોન્ટ  કરતી જોવા મળી અવનીત

દરેક લુકમાં લાજવાબ લાગે છે અવનીત કૌર