લીલી હરિયાળીમાં હરણો કોઈ ભય વિના વિહાર કરતા જોવા મળ્યા
હાલમાં જંગલમાં પ્રવાસીઓની અવર જવર બંધ છે
ક્યાંક આરામ કરતા તો ક્યાંક લટાર મારતા જોવા મળ્યા ગીરના સાવજ
કોઈ પણ ખલેલ વિના વન્ય પશુ પક્ષીઓ પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે
ગિર જંગલમાં સોળે કળાએ ખિલી વનરાજી
વન્ય પ્રાણીઓ કરી રહ્યા છે મુક્ત વિહાર
જુઓ ગિરનારનો આહલાદક નજારો
જુઓ ગિરનારનો અદભુત નજારો
જુઓ ગિરનારનો રોપ-વે નો નજારો
જુઓ ગિરનારનો શાનદાર નજારો
જુઓ ગિરનારનો સૌંદર્ય નજારો